________________
અ
ના નુ પૂ વિ
૩૩૯
૫
૧/૪ ૪ ૨
૩ ૧| ૩ ૧ |
૪ | ૩] ૫] ૨ ૩ ૫ ૪ ૨
૧ ૧
( ૪ ૫ ૩ ૩ ૧| |૪ ૫ ૩ ૨ ૧| ૫ ૪ ૩ ૩ ૧] [૫ ૪ ૩ ૨ ૧)
શ્રી મહાવીર નિર્વાણ સઝાય પ્રારંભ આધારજહુરે એક મુને તાહરીરે, હવે કુણ કરસ્યરે સાર; પ્રિતડી હુંતીને પહેલા ભવતણીરે, તે કિમ વિસરી જાય. આ૦૧ મૂઝને મેહેલ્યોરે ટલવલતે ઈહારે, નથી કે આંસુ લુછણહાર; ગૌતમ કહીને કોણ બોલાવણ્યેરે, કેણ કરચ્ચે મેરી સાર. આ૨ અંતરજામીરે અણઘટતું કર્યુંરે, મુજને મેકલિયે ગામ; અંત:કાલે હું સમજ્યો નહીંરે, જે છેહ દેત્યે મુજ આમ. આ૦૩ ગઈ હવે ભારે ભરતના લેકનીરે, અજ્ઞાની રહ્યો છું આજ કુમતિ મિથ્યાત્વીરે જિમતિમ બલસ્પેરે, કુણ રાખશ્ય માંહરી
લાજ. આ૦ ૪ વલી શૂલપાણરે અજ્ઞાની ઘણેરે, દીધું તુજનેરે દુઃખ; કરૂણા અણીરે તેના ઉપરે રે, આવ્યું બહાલુંરે સુખ. આ૦૫ જે અઈમોરે બાલક આવી રે, રમત જલસ્યરે તેહ, કેવલ આપીરે આપસમે કિયોરે, એવડે એક તસ નેહ. અદા જે તુજ ચરણે આવી કંસીયો રે, કઈ તુજને ઉપસર્ગ