SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આ ફ્રિજિ ન વિનતિ ૩૪૩ શ્રી વિનયવિજયજી કૃત. અથ શ્રી આદિ જિનને વિનતિ. પામી સુશુરૂ પસાયરે, શેત્રુ ંજા ધણી, શ્રીરીસહેસરવીનવુંએ, ૧ ત્રીભવન નાયક દેવરે, સેવક વીનતિ; આદીશ્વર અવધારીએ એ. ૨ શરણે આવ્યે સ્વામીરે, હું સંસારમાં,વીરૂએ વયરીએ નડયા,એ૩ તારી તારી મુજ તાતરે,વાત કીસી કહું;ભવી ભવીએ ભાવઠ તણી એક જનમ મરણ જ જાળરે,ખાળ તરૂણપણું,વળીત્રળી જરા દહે ઘણું.એપ કીમે ન આવ્યે પારરે;સાર હવે સ્વામી, ન કરી એક માહરી.એ૬ તાર્યા તુમે અન ંતરે, સંત સુગુણ વળી; અપરાધી પણ ઉધર્યાં.એ.૭ તે એક દીનદયાળરે, માળ દાંમણે; હું શા માટે વીસર્યા.એ.૮ જે ગી ગુણવતરે, તારે તેને,તે માંહિ અચરીજ કીશું.પ૯ જે મુજ સરિખા દીન૨ે,તેહને તારતાં;જગ વીસ્તરશે જશ ઘણેા. એ આપદ પડીયા આજરે, રાજ તુમાર3;ચરણે હું આગ્ન્યા વહી.એ.૧૧ મુજ સરિખા કાઇ દીનî,તુજ સરિખા પ્રભુ,જોતાં જગ લાલે નહિં એ તુંહે કરૂણા સીંધુરે, મધુ ભુવન તણા; ન ઘટે તુમ ઊવેખવું.એ.૧૩ તારણહારા કાઇરે, જે બીજો હાય; તા તુમ્હને શાને કહું એ૧૪ તુંહિજ તારીશ નેટરે,પહેલાં ને પછે,તે એવડી ગાઢિમ કિસી.એ૧૫ આવી લાગ્યા પાયરે,તે કિમ છુટશે,મન મનાવ્યા. વિષ્ણુ હવે એ. ૧૬ સેવક કરે પાકારરે,માહીર રહ્યા જશે;તે સાહિમ Àાભા કિસી.એ. ૧૭ ઋતુળ ખળ અરિહંતરે,જગને તારવા,સમરથ છે। સ્વાંમી તુમે.એ.૧૮ શુ આવે છે જોરરે, મુજને તારતાં; કે ન બેસે છે. કીશુ એ.૧૯ કેહેશે। તુમે જિષ્ણુ દરે,ભક્તિ નથી તેવી તેને ભક્તિ મુજને દીચેા. એ
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy