________________
૪૧૫
- વ પ દ આ ધ ન પ વે
આરતિ ને મંગલ દીપ, જિનરાજ, સમીપ, ભગવતી ચુરણિમાંહી, અધિકાર એહ ઉત્સાહી. ૧૬
ઢાળ. અધિક ઉત્સાહશું હખજલ ભીંજતાઓ નવ નવ ભાંતિશું ભક્તિભર કી જતા એ. ૧૭
ચાલે હરે કી જતા નાટિક રંગ, ગાજતા ગુહિક મૃદંગ; કિટ કિટતિ કડતાલ, ચઉતાલ તાલ કંસાલ. ૧૮ શંખ પણુવ ભુગળ ભેરી, ઝલ્લરી વિષ્ણુ નફેરી, એક કરે હયહેલા, એક કરે ગજ ગુલકાર.
ઢાળ ગુલકાર ગર્જના રવ કરે છે, પાય દૂર દૂર ધુર સુર ધરે એ.
૨૦ ચાલ . હાંરે સુર ધરે અધિક બહુમાન, તિહાંકરે નવ નવ તાન, વર વિવિધ જાતિ છંદ, જિન ભક્તિ સુરત કંદ. ૨૧ વળી કરે મંગળ આઠ, એજંબુપન્નત્તિ પાઠ, થય થઈ મંગલ એમ, મન અર્તિ બહુ પ્રેમ. ૨૨
ઢાળ
બહુ પ્રેમ ઘણા પુણ્યની સુરાસુહુએ, સમક્તિ પોષણ શિષ્ટ સંષણ એમ બહુએ. ૨૩