________________
૩૧૪
વાર્ષિક ૫ સત્ર હુ
ઢાળ
વિખ્યાત વિવિધ પરિકર્માંના એ તિહાં હરખભર સુરભિ વરદામના એ. ચાલ
હાંરે વરદામ માગધ નામ, જે તીર્થં ઉત્તમ ઠામ; તેહતણી માટી સર્વ કર ગ્રહે સર્વ સુપર્વ. ખાવના ચંદન સાર, અભિયોગ સુરઅધિકાર; મનધરી અધિક આનંદ, અવલાકતા જિનચંદ, ઢાળ.
શ્રી જિનચંદને, સુરપતિ સવિ નવરાવતા એ, નિજ નિજ જન્મ સુકૃતારથ ભાવતા એ.
ચાલ
૧૦
વિવિધ પ્રકારના કરીય શિણગાર એ, ભરીય જલ વિમલના વિપુલ ભગાર એ.
ચાલ
૧૧
હાંરે ભાવતા જન્મ પ્રમાણુ, અભિષેક કલશ મડાણ, સાઠ લાખને એક કાડ, શત દોયને પંચાસ જોડ, ૧૨ આ જાતિના તે હાય, ચૈાસડ્ડી સહસા જોય, એણીપરે ભક્તિ ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર,
ઢાળે.
૧૩
૧૪
હાંરે ભુંગાર ચાલ ચગેરી, સુપ્રતિષ પ્રમુખ સુભેરી; સવિ કલશ પરે મંડાણુ, જે વિવિધ વસ્તુ પ્રમાણ. ૧૫