________________
ન ય ૫૪ આ શ ધ
૫ વ
વળી હેાડ ન એની કરતા ભુવન મઝાર, લાકાત્તર ચરિત ધન્ય હેશે અવતાર; વળી જ્ઞાનવિમળ ગુણ જેહનાં કહેતાં પાર, ન લહે, મુખ કહેતાં જો સુરગુરૂ અવતાર. સવŕસિદ્ધ વિમાનથી તવ, વિયા ઉર ઉત્પન્ન, બહુ ભદ્દ ભદ્દવકસીણ સત્તમી, દિવસ ગુણ સ’પત્ર; તવ રાગ સાગ વિયેગ વિટ્ટુર, મારી ઇતિ શમત, વર સયલ મંગલ, કેલિ કમલા, ઘર ઘર વિલસત. તત્ર ચક્ર ચગે જ્યેષ્ટ તેરસ વદિ દિને થયા જન્મ, તવ મધ્ય રયણીએ ક્રિશિકુમારી, કરે સૂઈ કમ્મ; તવ ચલિય આસન, સુણીય સવિ હરિ, ધટનાદે મેલી, સુરવિંદ સચ્ચે મેમથે, રચે મજ્જન કેલિ,
ઢાળ.
વિશ્વસેન નૃપ ઘરે નદન જનમીયા એ; તિહુઅણુ ભવિયણ પ્રેમશું પ્રણમીયા એ.
ચાલ
હાંરે પ્રણમીયા તે ચૈાસઠ ઈંદ્ર, લેઇ વે મેગિરીન; સુરનઢીનીર સમીર તિહાં, ક્ષીર જલિનિધ નીર. સિંહાસને સુરરાજ, જિહાં મળ્યા દેવ સમાજ; સવિ ઔષધિની જાત, વરસરસ કમલ વિખ્યાત.
૩૧૩
૧૫