________________
૧ર
વાર્ષિક પર્વ સંમત્ર હ
"9
“તે ભણી મુંજ નીરે હેજો તનુ પરિભેગ,” એકાદસ સુહણે માનું એ વિનતિયોગ, વળી ભુવન–વિમાનાદિક ચઉદેવનિકાય, સેવિત એ હેાશે,” પાસે સુર સમુદૃાય;” આરમે એ જાણેા, તેરમે રયણના રાશિ,ધન—કચન દેઈ કરશે ત્રિગડે વાસી. “જ્ઞાનાદિક-ગુણ-મણિ દેશે વિને એઠુ, વર-વરિકા-ધાર્ષિ પુત્ર પરે ગુણગેઢ;” નિજ કર્મ ઇંધનને ધ્યાનાનલશું જાલી, નિજ આતમ નિર્મળ કૅચન પરે અજવાળી.” *નિમ અગ્નિ સમ ભવ સાવન કરી શુદ્ઘ” ચૌદસમે સુણે, “અષ્ટ કર્યું ખયે સિદ્ધ; ચૌદરાજની ઉપર કરશે જે અહિઠાણુ,” તેહ ભણી સપૂરણ ચૌદ સુપન મંડાણુ, ગુણ-લક્ષણ—રક્ષિત અતિ સુંદર આકાર, જિન માતા ચદ્દે દેખે સુપન ઉદાર; પણ ચક્રી માતા કાંઇક તેજે હીણ, દેખે ઢાય પદ્મર દોય વાર ગુણ પીણ, કુલ–કીર્તી—થભા, કુલાધાર, કુલ–મેર, કુલ-સુરતર પાદપ, જેતુને નહીં ભવ ફેરકુલ–મણ–દીપક, ઝીપક દુશ્મન કાડી, ત્રિભુવન જસ ભ્રતે નમશે' પદ કર જોડી,
૧૦
૧૧
૧૨
૧૩
१४