________________
ન વ ૫ ૬
આ
૨ ધ ન
પ
૩૧
જડળ - કટંક-સંગી, નિજ-કજ છડી વાસ, કહે લક્ષ્મી ચોથે સુપને અર્થ વિલાસ.
ઢાળ. “ત્રિભુવન શિર ધરશે જસ આણ સુરધામ સુમદામ,” નિજ જસ ભર સુરક્ષિત જગત હુશે ઉદ્દામ.”
એ પંચમ સુહણે, છકે શશધર દેખે, “નિષ્કલંક હું થાવું, તુજ સુત–સંગ-વિશેષે.” “કુવલયે-મુદ દેશે, શમ ચંદ્રાપ યુક્ત,” હવે સપ્તમે દિનકર “મિચ્છા તિમિર વિમુક્ત
ભવિમળ વિકાસે માનુ કહે પુષ્પદંત, તુમ સુતપરે અમ નિત્ય ઉદય પભણત” કુળ દવજ તુમ નંદન” “ધર્મજ સહંત” “સવિ ત્રિભુવન માંહે એહિજ એક મહેત; એમ અઠમ સુહણે ભવિકને ભાવ જણાવે, હવે નવમે કુંભે સુપને એમ કહાવે. “જ્ઞાન-દર્શન–ચારિત્ર—ધર્મ–મહાપ્રાસાદ, તસ શીખરે ઠવશે આતમ, નહિં વિખવાદ દશમે પદ્મસરોવર “સુકૃત કજપદ ઠાવે,
એ પાવન કરશે જ્ઞાનાંજલિ મંગલ ભાવે.” તુજ સુત–ગુણ-યણે ગંભીર “સુગુણ મહેઠે, થ, જાણી, સેવે ખીર સમુદ્રજ મીઠેક