________________
ન વ ૫ ૬ આ રા ધ ન પ વ
સેહમપતિજી બહુપરિવારે આવીયા, માય-જિનને જી, વાંદી પ્રભુને વધાવીયા. [વિધિ-પ્રભુને એનાથી વધાવવા.]
[ ક] વધાવી લે-“હે રત્નકૂખ-ધારિણી તુજ સુતાણે હું શક સેહમ નામે કરશું, જન્મ મહોત્સવ અતિ ઘણે એમ કહિ જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રૂપે પ્રભુ ગ્રહ દેવ દેવી ના હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી.
વાળ ,
[પૂર્વલી ] મેરૂ ઉપરજી પાંડુક્યનમેં ચિહું દિશે, શિલા ઉપરછ સિંહાસન મન ઉલસે તિહાં બેસીજી શકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠછ બીજા તિહાં આવી મળ્યા.
[ ગોટક] મળ્યા સઇ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના અશ્રુતપતિએ હુકમ કને-“સાંભળો દેવા ! ખરજલધિ-ગંગાનીર લાવે, ઝટિતિ જિન મહેસે.”
૫
૬