________________
હ૪
* વાર્ષિક પ વે સં ગ હ
ઘર કરી કેળની માય–સુત લાવતી, કરણ શુચિકર્મ, જળ કલશે ન્હવાવતી; કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી, રાખડી બાંધી, જઈ શયન પધરાવતી. નમિયા કહે “માય! તુજ બાળ લીલાવતી, મેરૂ, રવિ, ચંદ્ર લગે, જીવ જગપતિ.” વામિગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈદ્ર સિંહાસન કંપતી.
ઢાળ. [એક વિશાની દેશી] જિન જભ્યાજી જિણ વેળા જનની ઘરે, તિણ વેળાજી, ઈદ્રસિંહાસન થરહે; દાહિણેત્તરજી જેતા જિન જમે યદા, દિશિનાયકજી સેહમ–ઇશાન બહુ તદા.
૧
૨
તદા ચિંતે ઈંદ્ર મનમાં—“ કોણ અવસર એ બને ?” જિનજન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપજે. સુષ આજે ઘંટનાદે છેષણ સુરમેં કરે - “સવિ દેવી દેવા જન્મમહોત્સ, આવજો સુરગિરિવરે.” [[વિધિ અહીં ઘંટ વગાડે. ]
ઢાળ
[પૂર્વલી ]. એમ સાંભળીજી સુરવર કેડિ આવી મળે, જન્મ મહોત્સવજી કરવા મેરૂ ઉપર ચલે