________________
૩૦૩
ન વ પ દ આ ર ધ ન પ વ વમ લહી, જઈ રાયને ભાષે, રાજા અર્થ પ્રકાશે,“પુત્ર તીર્થંકર, ત્રિભુવન નમશે, સકલ મને રથ કળશે. ૪
[વસ્તુ છંદ] અવધિ નાણે-અવધિ નાણે, ઉપના જિન રાજ, જગત જસ પરમાણુઆ, વિરતાર્યા વિશ્વ જંતુ સુખકાર, મિથ્યાત્વ તારા નિર્બલા, ધર્મઉદય પરભાત સુંદર, માતા પણ આનંદિયા, જાગતી ધર્મ વિધાન, જાણતી “જગતિલક સમે હોશે પુત્ર પ્રધાન.”
દેહા શુભલને જિન જનમિયા, નારકીમાં સુખ જત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગત ઉત. ૧
ઢાળ
[ કડખાની દેશી] સાંભળો કળશ જિન મહેસવને ઈહિ, છપ્પન કુમરી દિશિ વિદિશિ આવે તિહાં માય–સુત નામય આણંદ અધિકો ધરે, અષ્ટ સંવર્ત વાયુથી કચરે હરે. વૃષ્ટિ ગંદકે અષ્ટ કુમરી કરે; અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી. ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી