________________
૩૦૬
વા ર્ષિ ક પ વસે ગ્રહ
સિદ્ધાતે ભારધારી, પધારી, થાળ લાવે
ઢાળ.
[ વિવાહલાની દેશી] સુર સાંભળીને સંચરઆ, માગધ વરદામે ચલીયા, વિદ્રહ-ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે. તીરથે જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ, ચંગેરી, થાળ લાવે. સિંહાસન, ચામર ધારી, ધૂપધાણું, કેબી સારી સિદ્ધાંતે ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ. તે દેવા સુરગિરિઆવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે. ૪
ઢાળ
" [રાગ-ધન્યાશ્રી ] આતમભકત મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યા, વળી નિજ કુલવટ, ધમ ધર્મ સખાઈ; જેઈસ, વ્યંતર, ભુવનપતિના, વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. આ૦ ૧ અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસ સહસ્ત્ર હુઆ અભિષેક, અઢીસેં ગુણ કરી જાણે, સાઠ લાખ ઉપર એક કેડિ, કળશાને અધિકાર, બાસઠ ઈદ્રતણા તિહાં બાસઠ, લેકપાલના ચાર. આ૦ ૨ ચંદ્રની પંક્તિ છાસઠ છાસઠ, રવિલેણ, નરલે કે,