SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ન વ ૫ ૬ આ ર ધ ન પ ર્વ ઢાળ. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શાચે રે . સાધુ સુધા તે આતમાં, શું મૂકે શું લચે રે. વીર. ૬ इति पञ्चमश्रीमुनिपदपूजा समाप्ता ગળ શીલભ્ય જીનપતંજૂષા કાવ્યમ્ [ ઈન્દ્રવજાવૃત્તમ ] જિસુરતત્તે ઈલફખણુસ્સ, નમે નમે નિમ્મલદંસણસ. [ ભુજપ્રવાતવૃત્તમ ] વિપર્યાસ હઠવાસનારૂપ મિથ્યા, ટળે જે અનાદિ અ છે જેમ પથ્યા; જિનેકતે હેાયે સહજથી શ્રદ્ધાનં, કહિયે દર્શન તેહ પરમં નિધાન; વિના જેહથી જ્ઞાનમજ્ઞાનરૂપ, ચરિત્ર વિચિત્ર ભવારણ્યકૂપં. પ્રકૃતિ સાતને ઉપશમે ક્ષયે તે હવે, તિહાં આપણે સદા આપ જે. [ ઉલાલાનો દેશી ] સમ્યગ્દર્શન ગુણ નમે, તવ પ્રતીત સ્વરૂપ છે; જસુ નિરધાર સ્વભાવ છે, ચેતનગુણ જે અરૂપે છે. ૧
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy