________________
૨૮૬
વાર્ષિક ૫ર્વ સં ગ હ ઉલાલ-જે અનુપ શ્રદ્ધા ધર્મ પ્રગટે, સયલ પરઈહા ટળે, નિજશુદ્ધસત્તા પ્રગટ અનુભવ, કરણરૂચિતા ઉછળે; બહુમાન પરિણતિ વસ્તુતવે, અહવ તસુ કારણ પણે, નિજ સાધ્યદષ્ટ સર્વકરણ, તત્વતા સંપત્તિ ગણે. ૨ પૂજા
ઢાળ,
[શ્રીપાળના રાસની] શુદ્ધદેવ ગુરૂધમ પરીક્ષા, સહણ પરિણામ જેહ પામીજે, તેહ નમીજે, સમ્યગ્દર્શન નામ રે.
ભવિકા ! સિ. ૨૬ મલ ઉપશમ, ક્ષયઉપશમ, ક્ષયથી, જે હેય ત્રિવિધ અભંગ સમ્યગ્દર્શન તેહ નમીજે, જિનધ દહરંગ રે.
; ભવિકા ! સિ. ૨૭ પંચ વાર ઉપસમિય લીજે, ક્ષયઉપસમિય અસંખ; એકવાર ક્ષાયિક તે સમક્તિ, દર્શન નમિયે અસંખ રે.
ભવિકા ! સિ. ૨૮ જે વિણ નાણ પ્રમાણ ન હવે, ચારિત્ર તરૂ નવિ ફળિયે, સુખ નિર્વાણ ન જે વિણ લહીયે, સમક્તિદર્શન બળિયે રે.
ભવિકા ! સિ. ૨૯ સડસઠું બેલે જે અલકરિયે, જ્ઞાનચારિત્રતણું મૂળ સમક્તિદશન તે નિત્ય પ્રણમું, શિવપંથનું અનુકૂળ છે.
ભવિકા ! સિ. ૩૦