________________
R૮૪
* વાર્ષિક પર્વ મ હ ઉલાલ-જે રાશુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા,
કાઉસ્સગ્ગ મુદ્રા, ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા. | તપ તેજ દીપે, કર્મ ઝીપ, નૈવ છીપે પરભણી,
| મુનિરાજ કરૂણસિંધુ,ત્રિભુવનબંધુ પ્રણમું હિત ભણી. ૨ પૂજા
ઢાળ.
[શ્રીપાળના રાસની] જેમ તરૂ ફૂલે ભમરે બેસે, પીડા તસ ન ઉપાવે, લેખ રસ આતમ સંતેશે, તેમ મુનિ ગૌચરી જાવે છે.
• ભવિકા! સિ. ૨૧ પંચ ઇન્દ્રિયને જે નિત્ય ઝપે, કાયક પ્રતિપાલ, સંયમ સત્તરપ્રકારે આરાધે, વદ તેહ દયાળ છે.
ભવિકા ! સિ. ૨૨ અઢાર સહસ શીલા રંગના ધેરી, અચળ, આચાર ચરિત્ર મુનિ મહંત જ્યણાયુત વંશી, કીજે જન્મ પવિત્ર રે.
ભવિકા ! સિ. ૨૩ નવવિધ બ્રહ્મગુપ્ત જે પાળે, બારસવિહ તપ શૂરા એહવા મુનિ નમિયે જે પ્રગટે, પૂરવ પુણ્ય અંકુરા દે.
ભવિકા ! સિ. ૨૪ સેનાત પેરે પરીક્ષા દીસે, દિન દિન ચઢતે વાને
જમખપ કરતા મુનિ નમિયે, દેશ કાળ અનુમાને છે. - '
ભવિકા ! સિ. ૨૫