________________
ન વ ૫ ૬
આ
રા ધ ન
૨૮૩
ઢાળ, તપસક્ઝાયે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબઘવ જગજાતા રે. વીર. ૫
इति श्रीचतुर्थउपाध्यायपदपूजा समाप्ता
अथ पञ्चमश्रीमुनिपदपूजा
કાવ્યમ્
[ ઈન્દ્રવજાવૃત્તમ ]. સાહુણ સંસાહિઅસંજમાથું નમે નમે સુદ્ધદયાદમાણું.
[ભુજંગપ્રયાતવૃત્તમ ] કરે સેવના સૂચિ—બાયગ-ગણિની, કરું વર્ણના તેહની શી મુણિની સમેતા સદા પંચસમિતિ ત્રિગુપ્તા, ત્રિગુપ્ત નહીં કામશેષ લિસા. વળી બાહા અત્યંતર મંથિ ટાળી, હોયે મુકિતને યોગ્ય ચારિત્ર પાળી; શુભાછાંગ ગે રમે થિર વાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટળી.
ઉલાલાની દેશી1 સકલ વિષય વિષ વારીને, નિકામી નિઃસંગી જી ભવદવતાપ શમાવતા, આતમ સાધન રંગીજી.
૧