________________
૨૮૨
વાર્ષિક ૫ ૧ સંગ્રહ ઉલાલ-જે રચ્યા બ્રહસુગુત્તિ ગુત્તા, સમિતિ સમિતા, કૃતધારા,
સ્યાદ્વાદવાદે તત્વવાદક, આત્મ-પરવિભજનકરા; 'ભવભીરૂ સાધન ધીરશાસન, વહન ધોરી મુનિવર,
સિદ્ધાન્ત વાયણ દાન સમરથ; ન પાઠક પદધરા ૨ પૂજા
ઢાળ.
[શ્રીપાળના રાસની] દ્વાદશ અંગ સજાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, ન ઉવઝાય ઉલ્લાસરે.
ભવિકા ! સિ. ૧૬ અર્થ સૂત્રને દાન વિભાગે, આચારજ ઉવઝાય; ભવ ત્રીજે જે લહે શિવસંપદ, નમિયે તે સુપસાય છે.
ભવિકા! સિ. ૧૭ મૂરખ શિષ્ય નિપાયે જે પ્રભુ, પહાણને પલ્લવ આણે, તે ઉવજઝાય સકભજન પૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે.
ભવિકા ! સિ. ૧૮ રાજકુમાર સરિખા ગણચિંતક, આચારજ પદ ગ; જે ઉઝાય સદા તે નમતાં, નાવે ભવ ભય રોગ છે.
ભવિકા ! સિ. ૧૯ બાવનાચદનરસસમવયણે, અહિત તાપ સર્વિ ટાળે, તે ઉવજઝાય નમીજે જે વળી, જિનશાસન અજુવાળે છે.
ભવિકા ! સિદ્ધચક પદ વંદે. ૨૦