________________
--
=
=
=
=
=
=
=
=
=
=
=
==
ભ વ ૫ ૬ આ રા ધ ન પ અWમિયે જિન સૂરજ કેવળ, વરિજે જગદી ભુવન પદારથ પ્રકટન પટુ તે, આચારજ ચિરંજીરે,
ભવિકા ! સિ. ૧૫
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાન, પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણું રે. વર૦ ૪
इति तृतीयश्रीआचार्यपदपूजा समाप्ता
.... अथ चतुर्थश्रीउपाध्यायपदपूजा
[ ઈન્દ્રવજવૃત્તમ ] સુતત્વવિOારણુતપરાણે નમે નમે વાયગકુંજરાણું.
[ભુજગપ્રયાતવૃત્તમ ] નહીં સૂરિ પણ સૂરિગણુને સહાયા, નમું વાચકા ત્યક્તમદમેહમાયા; વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થદાને, જિકે સાવધાના નિરૂદ્ધાભિમાને. ધરે પંચને વર્ગ વર્ણિત ગુણવા, પ્રવાદિ દ્વિપડેદને તુલ્ય સિંઘા, ગણું ગચ્છસંધારણે થંભભૂતા, ઉપાધ્યાય તે વંદિયે ચિતપ્રભૂતા.
ઢાળ.
[ઉલાલાની દેશી] ખંતિજુ મુસિજુઆ, અજજવ-મદવજુત્તા છે. સર્ચ સેય અકિચણા, તવ-સંજમણરત્તા જી ૧
-