________________
ન વર્ષ રા ધ ન પ
૨૬૯
આસા માસ સુવિચાર, નવઆંબિલ નિરધાર, આછે લાલ ! વિધિશુ જિનવર પૂજીએજી. અરિહંત સિદ્ધ પદ સાર, ગણુણુ' તેર હજાર, આ લાલ ! નવપદ મહિમા કીજીએજી. ૨ મયણા સુંદરી શ્રીપાળ, આરાધ્ય તત્કાળ, આછે લાલ ! ફળદાયક તેહને થયેાજી, કંચન વરણી કાય, દેહઠી તેહની થાય, આછે લાલ ! શ્રી સિદ્ધચક્ર મહિમા કહ્યોજી. ૩ સાંભળી સહુ નરનાર આરાધ્યા નવકાર, આછે લાલ ! હેજ ધરી હૈડે ઘણુ છુ, ચૈત્ર માસ વળી એહ, નવપદશું ધરા નેહ, આછે લાલ ! પૂજ્યા દે શિવસુખ ઘણુજી, ૪ એણી પરે ગોતમ સ્વામ, નવિધિ જેને નામ, આછે લાલ ! નવપદ મહિમા વખાણીખે, ઉત્તમ સાગર શિષ્ય, પ્રણમે તે નિશદીશ. આ લાલ ! નવપદ મહિમા જાણીએજી, ૫
(૩)
( કીસકે ચેલે કીસકે પુત–એ દેશી. )
સેવારે ભવિ ભાવે નવકાર, જપે શ્રી ગોતમ ગણુધાર;
વિ સાંભળે, હાંરે સંપન્ન થાય ભ॰ હાંરે સંકટ જાય, ભ૦ આસાને ચૈત્રે હરખ અપાર, ગણુણુ કીજે તેર હજાર. ભ૦ ૧ ચાર વર્ષને વળી ષટ માસ, ધ્યાન ધરો ભવી ધરી વિશ્વાસ; ભ યાયારે મયણાસુંદરી શ્રીપાળ, તેહને રાગ ગયા તત્કાળ. ભ. ૨