________________
સ ર હું
૨૬૮
વા ધિ ક પ વ આંબિલ કીજે હેકે, જિન પૂછજે. માત્ર જાપ જપી જે છેકે, દેવ વાંદીજે. મારા ભાવના ભાવે હોકે, સિદ્ધચક ધ્યા.મા. જિનગુણ ગાવે છેકે, શિવસુખ પા. માત શ્રી શ્રીપાળે હૈકે, મયણ બાળે. માત્ર ધ્યાન રસાળે હેકે, રેગજ ટાળે. માત્ર સિદ્ધચક ધ્યાવે છેકે, રેગ ગમાર્યો. મારા મંત્ર આરા હેકે, નવપદ પામે. મારા ભામિની ભેળી કે, પહેરી પટેળી, માત્ર સહિયર ટેળી છેકે, કુંકુમ ઘેળી મા, થાળ કાળી છેકે, જિનઘર ખાલી, મા. પૂછ પ્રણમી છેકે, કીજે એળી. માત્ર ચિત્રે આસે હોકે, મનને ઉલ્લાસે. મા નવપદ દયાશે હેકે, શિવસુખ પાશે. માત્ર ઉત્તમ સાગર હોકે, પંડિત રાયા, માત્ર સેવક કાંતે છેકે, બહુ સુખ પાયા. માત્ર
નવપદ મહિમા સાર, સાંભળજે નરનાર, આ છે લાલ !
- હેજ ધરી આરાધીએજી, તે પામે ભવેપાર, પુત્ર-કવિ પરિવાર, આ છે લાલ !
નવદિન મંત્ર આરાધીએ, એ આંકણી. ૧