________________
ન વર્ષ ઃ આ રા ધ ન પ
(૧૪)
[ રાગ–શાંતિ સુહુ કર સાહિ. ]
શ ંખેશ્વર જિન સેવિયે, ભવ પાર ઉતારે, નારક દુઃખ નિવારીને, તિયચના ઢાળે; દેવ માનવ ભવ પામતાં, જ્ઞાનસ'પદ્મ ધારે, જિન અવલખી પ્રાણીયા, જાય મુક્તિ નિારે. આદિજીન અષ્ટાપદે, મુક્તિ પદ પામ્યા; ઉજ્જિત શિખરે નેમિજીન, સવ દુઃખને વામ્યા, વાસુપૂજ્ય ચપાપુરી, પાવાએ વીર જાણા, સમ્મેતશિખરે વાજિન, પામ્યા મુકિત પ્રમાણેા. જ્ઞાનઅગાધ જિષ્ણુદ્રજી, આગમમાંહી ભાખે, તરતા ભવી પ્રાણીયા, જે હ્રદયે રાખે; વમાન આદિ તા, એ આગમ સાખે, કરતા જે ભવી પ્રાણીયા, તે શિવસુખ ચાખે, યક્ષ-પદ્દમાવતી, શાસન રખવાળી, ભાવે જે સમરણ કરે, વિઘન તાસ દે ટાળી; વિજયકમલસૂરીસરૂ, તપગચ્છના વાલી, લબ્ધિસૂરિ ગુણ ગાવતાં, થાય ભાવ દીવાલી. શ્રી નવપદની સઝાયા. (૧)
પા
મારા લાલ !
ગાયમ નાણી હાકે, કહે સુણા પ્રાણી. મારા લાલ ! જિનવરવાણી હાકે, ઇડે આણી. આસા માસે હાકે, ગુરૂની પાસે. નવપદ યાસે હાર્ક, અંગ ઉલ્લાસે,
મારા લાલ !
માશ
લાલ !
૨૩૭.