SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વાર્ષિક ૫ સંગ્રહું આદિ અછત, સભવ, અભિનંદા સુમતિ, પદ્મ સુપાસજી, ચંદ્ર, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય સાથેજી; વિમલ, અનંત, ને ધર્મ, શાંતિ, કુન્થુ, અરનાથજી, મલ્લિ, સુવ્રત, મિ, નેમી, પાર્શ્વ, નમું વીરનાથજી. આગમ માંહી પ્રભુ પ્રકાશે, ચાન્ત તપ સારજી, વર્ષીમાન નવપદ ઓળીથી, આરાધા સુખકાર૭; એ આરાધી નિજગુણુ સાધી, જન્મ મરણુ દુ:ખવારજી, દૂર કરી ખામી, શિવ સુખ પામી, ટાળેા કર્મ ભારજી. ૩ માતંગ યક્ષ-દેવી સિદ્ધાચી, વિમલેશ્વર દુઃખહારજી, સહાત્મ્ય આપે વિઘ્ન કાપે, શાસન સેવા કારજી; આત્મ-કમલમાં તપ આચરતાં, પામે ભવના પારજી, લબ્ધિસૂરિ ગુણુથી મંડિત, તપથી જયજય કારજી. (૧૩) [ રાગ–શખેશ્વરપાસજી પૂછએ. ] શ્રી વમાન જિન પૂછયે, ભવેાલવના દુઃખડા સીએ; ભવી વમાન તપ અતિભલા, કરો સેવી આતમ નિ લેા. ૧ ચવીશ જિન ભાખે સહી, તપ વડા સિવ તા મહી; તસ સેવાથી દુઃખ વામીયે, શિવપુરનાં સુખડાં પામીયે, પ્રભુ આગમ ગ્રંથૈ લાખીયા, એ તપ શિવ સુખના સાખીયા; હૃદયે જે જીવે રાખીયેા, તેણે આતમ રસ ચાખીયેા. તપગચ્છ ગયણ દિવાયરૂં, હું નમૂ` કમલસૂરીશ્વરૂ, શાસનદેવી સિદ્ધાયિકા, લબ્ધિસૂરિ સુખદાયિકા. ૩
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy