________________
ન વા૫ ઃ આ રા ધ ન પ
( ૧૧ ) [રાગ—આદિ જીનવર રાયા ] સુખકર પ્રભુ ાિ વીર નામે વરિદ્રા, પ્રભુ ગુણ ગરિટ્ઠા, લાગતા મુજ ઇંદ્રા; હૃદય હાય હિડ્ડા, અન્ય દેવે સુજિા, ભત્તું 'યકજ સિડ્ડા, નામે કર્યાં અનેિટ્ઠા. ચવીશ જીનવંદી, ભવ્ય ! કર્માં નિકંદી, ન ખના આપ–છી, તેાડવા મેાહ ફ્દી; તો સિવ વાત ગઢી, મા` આગમ પસંદી, ગળશે ગરવ કેંદી, આપશે ભાવન'દી.
શ્રુત અતિ સુખકારી વીરનું ચિત્ત ધારી, જીવ હાય અવિકારી આઠ કર્મી નિવારી; તપ કરી સુખકારી વર્ધમાન ગુણુધારી, જિન કથિત ભારી, પામશે શિવ નારી. શાસન રખવાળી દેવી સિદ્ધાચી સારો, સ્વ વિઘન નિવારી, હૃષ્ટ હદયે થનારી; સમકિત ગુણ ધારી, રૂપથી મનેહારી, મરૂં નિત્ય સવારી, સહાયતા લબ્ધિ પ્યારી. ( ૧૨ ) [રાગ-પાસજીનદા, વામાના ]
વીર જીણુંદા ત્રિશલાન દા, આરાધું વંદન કરી, તાસ પ્રતાપે ગુણ ગણુ વ્યાપે, જાયે મમતા મરી વીતરાગી શિવસુખ શાખી, ચરણમાં સંચરી, કેવલ કમલા વેગે પામી, વરૂ શિવ સુંદરી.
૧ ચરણકમળ.
૨૬૫
3