________________
૨૭૦
વા ષિ ક ૫ વ સ » હ અષ્ટ કમળ દળ પૂજા રસાળ, કરી ન્હવણ છાંટયું તત્કાળ; ભ૦ સાત મહીપતિ તેને ધ્યાન, દેહડી પામ્યા કંચનવાન. ભ૦૩ મહિમા કહેતા નાવે પાર, સમારે તિણે કારણ નવકાર; ભo ઈહ ભવ પર ભવ દીએ સુખવાસ, પામે લચ્છી લીલવિલાસ. ભ.૪ જાણી પ્રાણી લાભ અનંત, સેવે સુખદાયક એ મંત્ર; ભ૦ ઉત્તમ સાગર પંડિત શિષ્ય, સેવે કાંતિસાગર નિશદીશ. ભ. ૫
| શ્રી નવપદજીની લાવણી. જગતમેં નવપદ જયકારી, પૂજતાં રેગ ટળે ભારી, પ્રથમ પદ તીર્થપતિ રાજે, દોષ અષ્ટાદશકું ત્યાગે, આઠ પ્રાતિહારજ છાજે, જગત પ્રભુ ગુણ બારે રાજે, અષ્ટ કરમ દલ જીતકે, સકલ સિદ્ધ થયા સિદ્ધ અનંત; ભજે પદ બીજે એક સમય શિવ જાય, પ્રગટ ભયે નિજસ્વરૂપ
ભારી. જગતમેં. ૧ સૂરિપદમાં ગૌતમ કેશી, ઉપમા ચંદ્ર સુરજ જેસી, ઉગાર્યો રાજા પરદેશી, એક ભવમાંહે શિવ લેશી;
થે પદે પાઠક નમું, શ્રત ધારી વિઝાય. સવ સાહુ પંચમ પદમાંહી, ધન્ય ધન્ને મુનિરાય; વખાણે વીરપ્રભુ ભારી.
જગતમેં. ૨ દ્રવ્યષટ્કો શ્રદ્ધા આવે, શમ સંવેગાદિક પાવે, વિના એ જ્ઞાન નહિ કિરિયા, જૈન દર્શન સબ તરિયા; જ્ઞાન પદારથ પદ સાતમે આતમરાય, રમતારામ અધ્યાતમમાંહે, નિજપદ સાથે કામ,
દેખંતાં વસ્તુ જગત સારી. જગતમેં. ૩ જોગકી મહિમા બહુ જાણુ, ચક્રધર છઠી સબ રાણી,