________________
૨૬૧
ન વ ૫ ૬ આ રા ધ ન પ વે આસો સુદ સાતમ શું વિચારી, ચૈત્રી પણ ચિત્તશું નિરધારી, નવ આંબિલની સારી, ઓળી કીજે આળસ વારી; પ્રતિકમણ બે કીજે ધારી, સિદ્ધચક્ર પૂજે સુખકારી, શ્રી જિનભાષિત પરઉપકારી, નવદિન જાપ જપ નરનારી; જેમ લહો મોક્ષની બારી, નવપદ મહિમા અતિમને હારી, જિન આગમ ભાખે ચમત્કારી, જાઉં તેહની બલિહારી ૩ શ્યામ ભમર રસ સમ વીણુ કાળી, અતિ સેહે સુંદર સુકુમાળી, જાણે રાજમરાળી, જલહલ ચક ધરે રૂપાળી, શ્રી જિનશાસનની રખવાળી ચકેશ્વરી મેં ભાળો. જે એ એાળી કરે ઉજમાળી, તેનાં વિન હરે સા બાળી; સેવક જન સંભાળી, ઉદયરત્ન કહે આસનવાળી, જે જિન નામ જપે જપમાળી તે ઘર નિત્ય દીવાળી. ૪.
(૭) શ્રી સિદ્ધચક સેવા સુવિચાર, આણી હૈડે હરખ અપાર,
જિમ લહે સુખ શ્રીકાર. મન શુ ઓલી તપ કીજે, અહેનિશ નવ પદ ધરીજે;
જિનવર પૂજા કીજે. પડિકદમણ દેય ટંકનાં કીજે, આઠે થઈએ દેવ વાંકીજે;
ભૂમિ સંથારે કીજે, મૃષા તણે કાજે પવિહાર, અંગે શીયલ ધરીજે સાર.
દીજે દાન અપાર. ૧ અરિહંત, સિદ્ધ, આચાર્ય નમીજે, વાચક, સર્વે સાધુ વંદી,
દસણ નાણુ ગુણીજે.