________________
૨૪૨
વાત્રક પર્વ સં ત્ર હુ
ચારિત્ર તપનું ધ્યાન ધરીજે, અહેાનિશ નવ પદ ગણું ગણીજે; નવ આંખિલ પણ કીજે નિશ્ચલ રાખીને મન, જપીએ, પદ એક એકને ઈશ, નાકારાવલી વીશ. છેલ્લે ખિલે પણ કીજે, સત્તરભેદી જિનપૂજા રચીજે. માનવભવ ફળ લીજે.
૨
સાતસે કુષ્ટીયાના રોગ, નાઠા યંત્ર નમણુ સોંગ, દૂર હુઆ કર્મના ભેગ કષ્ટ અઢારે દૂર જાયે, દુઃખ દોહગ સજિ દૂર પલાયે, મનવાંછિત સુખ થાયે, નિરધનીયાને ૐ બહુ પન્ન, અપુત્રીયાને પુત્રરતન, જે સેવે શુદ્ધ મન્ત નવકાર સમા નહીં કાઇ મંત્ર, સિદ્ધચક્ર સમા નહી' કેાઇ જત્ર, સેવા ભિવ હરખંત, ૩ જિમ સેવ્યા મયણા શ્રીપાલ, "અર રામ ગયા તત્કાળ, પામ્યા મંગળમાલ, શ્રીપાલ તણી પેરે જે આરાધે, દિન દિન દોલત તસ ઘર વાધે, અંતે શિવસુખ સાધે, વિમલેશ્વર યક્ષ સેવા સારું, આપદા કષ્ટને દૂર નિવારે, દોલત લક્ષ્મી વધારે. મેઘવિજય વિરાયના શિષ્ય, હેડે ભાવ ધરી જગદીશ, વિનય વઢે નિશદિશ ૪