________________
૨૩૦
વાર્ષિક ૫ સંગ્ર
હો
આઠે પાંખડી હૃદાજીજરાપી, લેાપી રાગને રીશજી, પદ એકેની ગણીએ, નવકારાવળી વીશજી. આસા ચૈત્ર શુદી સાતમથી, માંડી શુભ મ’ડાણુજી, નવિવિધ દાયક નવ નવ આંખિલ, એમ એકાશી પ્રમાણુજી; દેવવંદન, પડિક્કમણું, પૂજા, સ્નાત્ર, મહાત્સવ, અગજી, એહ વિધિ સઘળે જિહાં ઉપદ્દિશ્યા, પ્રમુ અંગ ઉપાંગજી, ૩ તપ પૂરે ઉજમણું કીજે, લીજે નરભવ લાહાજી, જિન ગૃહે પ્રતિમા સાધર્મિવત્સલ, સાધુભક્તિ ઉત્સાહાજી; વિમલેશ્વર ચક્રેશ્વરી દેવી, સાનિઘ્યકારી રાજેજી, શ્રી ગુરૂ ક્ષમાવિજય સુપસાયે, મુનીજીન મહિમા છાજેજી. ૪
( ૬ )
અંગ દેશ ચંપાપુરીવાસી, મયણા ને શ્રીપાળ સુખાશી, સમક્તિશું મનવાસી, આદિ જિનેશ્વરની ઉલ્લાસી; ભાવે પૂજા કીધી મન આશી, ભાત્ર ધરી વિશ્વાસી, ગલિત કાઢ ગયા તેણે નાશી, સુવિધિશુ સિદ્ધચક્ર ઉપાસી; થયા સ્વના વાસી, આસા ચૈત્ર તણી પૂમાસી, પ્રેમે પૂજો ભક્તિ વિકાશી, આદિંપુરુષ અવિનાશી, કેસર ચંદન મૃગમદ ધાળી, હરખેથુ ભરી હેમકચાળી, શુદ્ધજળે અધેાળી, નવ આંખિલની કીજે ઓળી; આસેા શુદ્ધિ સાતમથી ખાલી, પૂજો શ્રી જિન ટાળી, ચઉગતિમાંહે આપદા ચાળી, દુગતિનાં દુખ દૂરે ઢાળી; કમ નિકાચિત રાળી, કર્મ ક્યાય તણા મદ રાળી, જેમ શિવ રમણી ભમર ભેાળી, પામ્યા સુખની આળી. ૨