________________
ન ૧ ૫ દ
આ
ર ધ ન પ ર્વિ
૨૫૯
સુખ સંપદાસ, છ વાસી વિશેષ
પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક સદાય, જપીએ નવપદન, જાપ સદા સુખદાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાલ, તે સવિ સુખ પામે, જેમ મયણા શ્રીપાળ, માલવપતિ પુત્રી, મયણું અતિ ગુણવંત, તસ કર્મ સંગે, કઢી મળિયે કંત; ગુરૂવયણે તેણે, આરાધ્યું તપ એહ, સુખ સંપદ વરિયાં, તરિયાં ભવજલ તેહ. આંબિલને ઉપવાસ, છઠ્ઠ વલી અઠ્ઠમ, દશ અડ્ડાઈ પંદર, માસ છ માસી વિશેષ; ઈત્યાદિક તપ બહ, સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તરશે સંસાર. તપ સાનિધ્ય કરશે, શ્રી વિમલેશ્વર યક્ષ, સહુ સંઘનાં સંકટ, ચરે થઈ પ્રત્યક્ષ પુંડરિક ગણધાર કનકવિજય બુધ શિષ્ય, બુધ દર્શનવિજય કહે, પહોંચે સયલ જગીશ.
૪.
વીર જિનેશ્વર ભુવન દીનેશ્વર, જગદીશ્વર જયકારી, શ્રેણિક નરપતિ આગળ જપ, સિદ્ધચક્ર તપ સારીજી; સમતિ દષ્ટિ ત્રિકરણ શુદ્ધ, જે ભવિયણ આરાધેજી, શ્રી શ્રીપાળ નદિ પરે તસ, મંગળ કમળા વધે છે. ૧ અરિહંત વચ્ચે, સિદ્ધ, સૂરિ, પાઠક, સાહુ, ચિહું દિશિ સહેજી, દંસણ, નાણુ, ચરણ, તપ વિદિશે, એહ સંવપદ મનમેટેજી;