________________
૨૫૮
- વાર્ષિક પર્વ સં ગ હ
દેય સહસ ગણુણું, પદ સમ સાડાચાર, એકાશી આંબિલ, તપ આગમઅનુસાર. શ્રીસિદ્ધચક સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રીપાલતણું પરે, સુખ પૂરે સ્વયમેવ; દુઃખ દેહગ નાવે, જે કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરૂને, રામ કહે નિત્યમેવ.
અરિહંત નમે, વલી સિદ્ધ નમે, આચારજ, વાચક, સાહુ નમે; દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ, એ સિદ્ધચક સદા પ્રણમે. અરિહંત અનંત થયા, થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિક્કમણ, દેવવંદન વિધિશું, અબિલ, તપ, ગણણું ગણવું વિધિશું. છ રી પાળી જે તપ કરશે, શ્રીપાળતણી પરે ભવતરશે; સિદ્ધચકને કુણ આવે તેલ, એહવા જિન આગમ ગુણ બેલે. સાડાચાર વરસે તપ પૂર, એ કમ વિદારણ તપશુરે; સિદ્ધચકને મનમંદિર થાપ, નય વિમલેસર વર આપે.