________________
૨૫૬
વાર્ષિક ૫ વસગ્ર હુ
( ૧૦ )
જ્ઞાનપદ ભજિયે રે જગત સુહકરૂં, પાંચ એકાવન ભેદે રે; સભ્યજ્ઞાન જે જિનવર ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે. જ્ઞાન, ૧ એ આંકણી ભક્ષાભક્ષ વિવેચન પરગડા, ખીર નીર જેમ હસે રે; ભાગ અનંતમા રે અક્ષરના સદા,અપ્રતિપાતિ પ્રકાશ્યેા રે. જ્ઞાન. ૨ મનથી ન જાણે રે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે? જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદૃસદ્ભાવ વિકાશે રે. જ્ઞાન. ૩ કંચનનાણુ` રે લેાચનવંત લહે, અધેાઅંધ પુલાય રે; એકાંત વાદી રે તત્ત્વ પામે નહીં, સ્યાદ્વાદરસ સમુદાયરે. જ્ઞાન. ૪ જ્ઞાન ભર્યાં ભરતાદિક ભવ તર્યાં, સાન સકળ ગુણુ મૂળ રે; જ્ઞાની જ્ઞાન તણી પરિણતિથકી, પામે ભવજળ ફૂલ રે. જ્ઞાન, ૫ અપાગમ જઇ ઉવિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં કિરિયા તેઢુની, કાય કલેશ તસ હુત રે. જ્ઞાન.૬ જ્યંત ભૂપા હૈ જ્ઞાન આરાધતા, તીર્થંકરદ પામે રે; રવિ શિશ મેઢુપરે જ્ઞાન અનંતગુણી-સૌભાગ્યલક્ષ્મી હિત કામેરે,
માન૫૬, ૭
થાયેા.
(૧)
વીર જિનેશ્વર અતિ અલવેસર, ગાતમ ગુણુના દરિયાજી, એક દિન આણા વીરની લઈ ને, રાજગૃહી સંચરીયા”; શ્રેણિકરાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણીજી, પદા આગલ ખાર બિરાજે, હવે સુણા ભવી પ્રાણીજી. ૧