SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ ન વ ૫ ૬ આ રા ધ ન પ ર્વ શુદિ આસો ચિત્રજ માસું, ત૫ સાતમથી અભ્યાસે; પદ સેવ્યા પાતક નાસે હે લાલ. નવ. ૩ મયણાને તૃપ શ્રીપાલે આરાણે મંત્ર ઉજમાલે; એહ દુખ દેહગને ટાલે, હો લાલ. નવ. ૪ એહની જે સેવા સારે, તસ મયગલ ગાજે બારે; ઈતિ, ભીતિ અનીતિ નિવારે છે લોલ. નવ. ૫ મિથ્યાત્વ વિકાર અનિષ્ટ, ક્ષય જાયે દેવી દુષ્ટ હો લાલ; ઈણ સેવ્યે સમક્તિ પુષ્ટ હે લાલ. નવ. ૬ જસવંત જિતેંદ્ર સુસાખે, ભાવ સિદ્ધચકના ગુણ ભાખે; તે જ્ઞાન વિનેદ રસ ચાખે હે લાલ. નવ, ૭ [જગજીવન જગવાલહે-એ દેશી.] શ્રી સિદ્ધચક્ર આરાધીયે, શિવસુખ ફલ સહકાર લાલ રે; જ્ઞાનાદિક ત્રણ રત્નનું તેજ ચઢાવણહાર લાલરે. શ્રીસિ. ૧ ગામ પૂછતા કહ્ય, વીર નિણંદ વિચાર લાલરે; . નવપદ મંત્ર આરાધતાં, ફલ લહે ભવિક અપાર લાલરે. શ્રીસિ.૨ ધર્મ રથના ચાર ચક્ર છે-ઉપશમ ને સુવિવેક લાલરે; સંવર ત્રીજે જાણીયે, એથે શ્રીસિદ્ધચક લાલરે. શ્રી સિ. ૩ ચક્રી ચકને રથ બેલે, સાધે સયલ છ ખંડ લાલરે; તિમસિદ્ધચક્ર પ્રભાવથી તેજ પ્રતાપ અખંડ લાલરે. શ્રીસિ. ૪ મયણું ને શ્રીપાલજી, જપતાં બહફલ લીધ લાલરે; ગુણ જસવંત જિનેને, જ્ઞાન વિનેદ પ્રસિદ્ધ લાલરે. શ્રીસિ. ૫
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy