________________
૨૫૪
વા ર્ષિ ક પર્વ સ થ હ
કાવન, સીતેર
ગણીએ જ ભવ પાર. . ૧૨
પડિકકમણું દેયકનાં કીજે, પડિલેહણ બેવાર. ભવિ. ૬ દેવવંદન ત્રણ ટંકનાં કીજે, દેવ પૂજે ત્રિકાળ. ભવિ. ૭ બાર, આઠ, છત્રીશ, પચવીશને સત્તાવીશ સડસઠ સાર. ભવિ.૮ એકાવન, સીત્તેર, પચાસને કાઉસગ્ગ કરે સાવધાન. ભવિ. ૯ એક એક પદનું ગુણણું, ગણીએ દેય હજાર. ભવિ. ૧૦ એણે વિધિ જે એ તપ આરાધે, તે પામે ભવ પાર. ભવિ. ૧૧ કરઠી સેવક ગુણ ગાવે, મેહનગુણ મણિમાળ, ભવિ. ૧૨ તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખ ટાળ. ભવિ. ૧૩
(૭) સિદ્ધચક સેરે પ્રાણી, ભદધિમાંહે તારક હે જાણી; વિધિપૂર્વક આરાધી જે, જિમ ભવ સંચિત પાતક સીજે.સિદ્ધ.૧ પ્રથમપદે અરિહંત, બીજે પદે વળી સિદ્ધ ભગવંત; ત્રીજે પદે આચાર્ય જાણું, ચોથે પદે ઉપાધ્યાય વખાણું.સિદ્ધ. ૨ પાંચમે પદે સકલ મુનીંદ્ર, છ દર્શન શિવસુખ કદ; સાતમે પદે જ્ઞાન વિબુધ, આઠમે ચારિત્ર ધાર વિશુદ્ધ. સિદ્ધ. ૩ નવમે પદ તપસાર, એક એક પદ જપે દેય હજાર; નવ આંબિલ ઓળી કીજે, ત્રણ કાળ જિનને પૂજીજે. સિદ્ધ૪ દેવવંદન ત્રણવાર, પડિકમણું પડિલેહણ ધાર; રત્ન કહે એમ આરાધે, શ્રીપાળ મયણા જિમ સુખસા સિદ્ધ
ભવિયાં ! શ્રી સિદ્ધચક્ર આરાધે, તમે મુક્તિ મારગને સાધે; એહ નર ભવ દુર્લભ લાધો છે લાલ, નવપદ જાપ જપીજે. ૧ ત્રણ ટક દેવ વાદી જે, વિહુલું જિન પૂછજે; આંબિલ તપ નવ દિન કીજે હે લાલ.
નવ. ૨