________________
૨૫૨
વાર્ષિક ૫ વ સ મ હ
(૩) અહે ભવિપ્રાણું રે સે સિદ્ધચક ધ્યાન સમે નહિંમે. અહે. જે સિદ્ધચકને આરાધે, તેહને જગમાંહિ જશ વાધે. અહો. ૧ પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત; ત્રીજે પદે રે સૂરીશ, ચેાથે ઉવજઝાય ને પાંચમે મુનિશ. અહે.૨ છ દરિસણ કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે, આઠમે ચારિત્ર પાલે, નવમે તપથી મુકિત ભાલો. અહે. ૩ આયંબિલ ઓલી રે કીજે, નકારવાલી વીશ ગણજે, ત્રણે ટંકના દેવ પડિલેહણ, પડિકકમ કીજે. અહ. ૪ ગુરૂમુખ કિરિયા રે કીજે, દેવગુરૂ ભક્તિ ચિત્તમાં ધરીજે; એમ કહે રામને શિશે, ઓલી ઉજવીએ જગશે. અહ૫
(૪) અવસર પામીને રે કીજે નવ આંબિલની ઓળી, ઓળી કરતાં આ પદ જાયે, રિદ્ધિ સિદ્ધિ લહીએ બહુલી.અવસર.૧ આસો ને ચિત્ર આદરશું સાતમથી સંભાળી રે, આળસ મેલી રમાંબિલ કરશે, તસ ઘર નિત્ય દિવાળી.અવસર. ૨ પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલી; સિદ્ધચક્રને શુદ્ધ આરાધી, જાપ જપે જપમાલી. અવસર. ૩ દેહરે જઈને દેવ જુહા, આદીશ્વર અરિહંતરે; ચાવશે ચાહીને પૂજે, ભાવેશું ભગવંત. અવસર. ૪ બે કે પડિકકમણું બેલ્યું, દેવવંદન ત્રણ કાલરે; શ્રીશ્રીપાલતણું પરે સમજી, ચિત્તમાં રાખો ચાલ. અવસર. ૫ સમક્તિ પામી અંતરજામી, આરાધો એકાંતરે સ્યાદ્વાદ પંથે સંચરતાં, આવે ભવને અંત. અવસર. ૬