________________
ન ૧૫ ઃ આ રા કે ન ૫
(૨)
શ્રી સિદ્ધચક્ર આરાધીએ, જીમ પામે। હા ભવિ કેાડિ કલ્યાણ કે; શ્રી શ્રીપાલ તણી પરે, સુખ પામેા હા લહી નિળ નાણુકે. શ્રી સિદ્ધચક્ર આરાધીયે. ૧
૫૧
નવપદ ધ્યાન ધરો સદા, ચાખે ચિત્ત હૈ। આણી બહુભાવ કે; વિધિ આરાધન સાચવેા, જીમ જગમાં હા હાય જશના જમાવર્ક. શ્રી સિ. ૨
કેસર ચંદન કુસુમશુ, પૂછજે હા ઉવેખી ધૂપ કે; સુંદરૂ અગર ને અગરજા, તપદિનનાં હા તપ કીજે ધૃતદ્વીપ કે. શ્રી. સિ. ૩
૪
આસા ચૈત્ર શુકલ પક્ષે, નવદિવસે હા તપ કીજે એડ કે; સહજ સેાભાગી સુસ ંપદા, સાવન સમ હા ઝમકે તસદેહ કે. શ્રી સિ. જાવજીવ શકતે કરા, જિમ પામે હા નિત્ય નવલા ભાગ કે; સાડા ચાર વરસ તથા, જિનશાસન હા એ માટા
યાગ કે. શ્રી સિ. ૫
વિમળદેવ સાન્નિધ્ય કરે, ચક્રેશ્વરી હા કરે તાસ સહાય કે; શ્રી જિનશાસન સેાહીએ, એહ કરતાં હું અવિચળ સુખ થાયકે, શ્રી. સિ. ૬ મંત્ર તંત્ર, મણિ, ઔષધિ, વશ કરવા હા શિવરમણી કાજ કે; ત્રિભુવન તિલક સમાવડી, હાય તે નર હા કહે નયકવિરાજ કે, શ્રી. સિ. ૭