________________
२४८
વાર્ષિ ક પ ર્વ સં ક હું
૩
જ્ઞાન નમું એકાવન, દર્શનના સડસઠ; સીત્તેર ગુણ ચાત્રિના, તપના બાર તે જી. એમ નવપદ યુક્તિ કરી, ત્રણ શત અષ્ટ (૩૦૮) ગુણ થાય; પૂજે જે ભવી ભાવશું, તેહના પાતક જાય. પૂજ્યા મયણાસુંદર, તેમ નરપતિ શ્રીપાળ; પુયે મુક્તિસુખ લહ્યા, વરીયા મંગળમાળ.
(૧૦) પરમેશ્વર, પરમાતમા, પાવન પરમિઠું જય જગગુરૂ દેવાધિદેવ, નયણે મેં દીઠું. અચળ, અકળ, અવિકાર, સાર, કરુણારસસિંધુ જગતજન આધાર એક, નિ:કારણ બંધુ. ગુણ અનંત પ્રભુ તાહ એ, કીમડી કન્યા નહિ જાય; રામપ્રભુ જીન ધ્યાનસેં, ચિદાનંદ સુખ થાય. .
૩
જય જય શ્રી પુનરાય ! આજ મળીયે મુજ સ્વામી; અવિનાશી, અવિકાર, સાર, જગ અંતર જામી. રૂપારૂપી, ધર્મ, દેવ, આતમ આરામી; ચિદાનંદ, ચેતન, અચિંત્ય, શિવલીલા પામી. સિદ્ધ, બુદ્ધ, તુજ વદતાં સકલ સિદ્ધિ વર બુદ્ધ રમે પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ રિદ્ધ. કાળ બહુ થાવર રહ્યો, ભમીએ ભવમાંહિ, વિકલૈંદ્રિ એળે ગયે, થિરતા નહિ કયહિ.