________________
. ૧ ૫ આ ા ૧ ન૫
પદ નવમે બહુ તપ તણેા, ફળ લીજે અભંગ. એણીપેરે નવપદ ભાવશું એ, જપતાં નવનવ કાર્ડ; પંડિત શાંતિવિજ્ય તણા, શિષ્ય કહે કરોડ,
(૮) શ્રી સિદ્ધચક્ર આરાધીએ ખાસા ચઈતર માસ; નવદિન નવ આંબિલ કરી, કીજે ઓળી ખાસ. કેસર ચંદન ઘસી વણાં કસ્તુરી બરાસ; જીગતે જિનવર પુજીયા, મયણા ને શ્રીપાળ પુજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપેા ત્રકાળ તે ગુણુ' તેર હજાર.' કષ્ટ ટળ્યુ ખર તણું, જપતાં નવપદ યાન; શ્રી શ્રીપાળ નરીંઢ થયા, વાધ્ય અમણા વાન. સાતસેા કાઠી સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુણ્યે મુક્તિવધૂ વર્યાં, પામ્યા લીલ વિલાસ.
(૯) ખાર ગુણુ અરિહંતના, તેમ સિદ્ધના આઠ; છત્રીશ ગુણુ આચાના–જ્ઞાન તણા ભંડાર, પચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ; શ્યામવણું તનુ શાભતા, જીન શાસનના શિ.
૨૪૦
૧. પાંચ પરમેષ્ટિના (૧૦૮), અને જ્ઞાનના (પ), દર્શોનના(૫) ચારિત્રના (૧૪), અને તપના (૨), એમ કુલ (૧૩૦) ભેદની એકેક નવકારવાળી ગણુતાં ( તેના ૧૦૦ મણુકા ગણાતા હાથી) ૧૭૦૦૦ ગુરુ થાય છે.