________________
૪૬
વાર્ષિક ૫ સંગ્રહ
(૬)
પહેલે પદ અરિહંતના, ગુણ ગાઉં નિત્યે; બીજે સિદ્ધતણા ઘણા, સમરે એક ચિત્ત. આચારજ ત્રીજે પદે, પ્રણમે બિહુ કર જોઠી; નમિયે શ્રીઉવજ્ઝાયને, ચાથે મદ માઠી
પંચમ દ્મ સર્વ સાધુનું, નમતાં ન આણી લાજ; એ પરમેષ્ઠિ પંચને, ધ્યાને અવિચલ રાજ. દ'સણુ શંકાદિક રહિત, પદ છ ધારા સવ નાણુદ્ધ સાતમે, ક્ષણ એક ન વિસારે. ચારિત્ર ચાખુ ચિત્તથી, ષટ્ટ અષ્ટમ જપિયે; સકલ ભેદ બિચ દાન-ફળ તપ નવમે તષિયે એ સિદ્ધચક્ર આરાધતાં, પૂરે વછિત ક્રીડ; સુમતિવિજય કવિરાયના, રામ કહે કર જોડ
પહેલે દિન અર્હિંતનું, નિત્ય કીજૈ ધ્યાન, બીજે પદ વળી સિદ્ધતુ' કીજે ગુણગાન. આચારજ ત્રીજે ષટ્ટે, જપતાં જયજયકાર; ચેાથે પદે ઉપાધ્યાયના, ગુણુ બાએ ઉદાર, સકલ સાધુ વ સહી, અઢીદ્વીપમાં જેહ; પંચમપદ આદર કરી, જો ધરી સસનેહ, છઠ્ઠું પડે દર્શન નમે, દરિસણ અનુઆલે; નમે નાણુ પદ સાતમે, જિમ પાપ પખાલે. આમ પદ આદર કરી, ચર્ચાત્ર સુચંગ,
ક