________________
ન વ ૫ ૬
આ
રા ધ ન
પ વ
પ્રણમી શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેરે; પુન્ય ભણું કરશું સફલ, જિનવચન ભલેરે. દેહરે જાવા મન કરે, ચોથ તણું ફલ પાવે; જિન જુહારવા ઉઠતાં–છ3 પિતે આવે. જઈશું જિનવર ભણી એ માર્ગ ચાવંતા; હવે દ્વાદશતણું પુન્ય ભક્તિ માલતા. . અધ પંથ જિનવર તણે એ, પંદરે ઉપવાસ; દીઠો સ્વામી ઋણ ભુવન-લહીએ એક માસ. જિનવર પાસે આવતાં–છમાસી ફલ સિદ્ધ આવ્યા જિનવર બારણે–વર્ષ તપ ફલ લીધ. સો વર્ષ ઉપવાસ પુન્ય-જે પ્રદિક્ષણા દેતાં; સહસ વર્ષ ઉપવાસ પૂ–જે નજરે જોતાં. ફલ ઘણે ફૂલની માલ, પ્રભુ કઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થતાં. શિર પૂછ પૂજા કરે એ, સૂર ધૂપ તણે ધૂપ; અક્ષત સાર તે અક્ષય, સુખ દીપ તનુરૂપ. . નિર્મલ તન મને કરી એ, થુણતાં ઈંદ્ર જગશ; નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. ૯ જિનવરભકિત વલી એ, પ્રેમે પ્રકાશી; સુણી શ્રીગુરૂ વયણ સાર, પૂર્વ ઋષિ ભાખી. ૧૦ અષ્ટ કર્મને ટાલવા, જિનમંદિર જઈશુ ભેટી ચરણુ ભગવંતના, હવે નિર્મલ થઈશું. ૧૧ કીિિવજય ઉવઝાયને, વિનય કહે કર જોડ; ફલ હેજે મુજ વિનતિ, જિન સેવાનું કેડ ૧૨