SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ને વ પ દ આ રા ધ ન પ ર્વ ૨૪૯ તિરિ પંચેંદ્રિય દેહમાં, વળી કરમે હું આ કરી કુકર્મ નરકે ગયા, દરિશણ નવિ પા. ૫ એમ અનંત કાળે કરી, એ પાપે નર અવતાર; હવે જગ તારક તુંહી મળે, ભવજળ પાર ઉતાર. ૬ તુજ મૂરતિને નિરખવા, મુજ નયણુ તલ, તુમ ગુણગણને બોલવા, રસના મુજ હરખે. કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ પદ ફરસે; તે સેવક તાર્યા વિના, કહે કિમ હવે સરસે ? એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહી જાય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી તે જે નવિ હોય. ૩ સ્તવનો. સિદ્ધચક વર સેવા કીજે, નર ભવ લાહે લીજે છે; વિધિપૂર્વક આરાધન કરતાં, ભવભવ પાતક છીએ. ભવિજન ભજીયેજી. અવર અનાદિની ચાલ, નિત્ય નિત્ય તજીએ જી. ૧ દેવના દેવ, દયાકર, ઠાકર, ચાકર સુરનર ઈદાજી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠા, પ્રણમે શ્રી જિનચંદા. ભવિજન. ૨ અજ, અવિનાશી, અકળ, અજરામર, કેવળ, દંસણ નાણજી; અવ્યાબાધ, અનંતુ વિરજ, સિદ્ધ પ્રણ ગુણ ખાણી. . ભવિજન. ૩
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy