SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મિા ન એ કા દ શી ૫ 9 શ્યામકેષ્ટ એકવીસમાજી, ઓગણીસમા મરૂદેવ શ્રી અતિપાધુ અઢારમાળ, સમરૂં ચિત્ત નિતમે. મન. ૩ ભાવી વીશી વંદીપેંજી, ચોથા શ્રી નંદિષેણ; શ્રોવતધર છઠ્ઠા નમેજી, કાલી કરમની રેણ. મન- ૪ શ્રી નિર્વાણ તે સાતમાજી, તેહશું સુજસ સનેહ, જિમ કેર ચિત્તચંદશંછ, જિમ મારા મન મેહ. મન ૫ ઢાળ નવમી.. [ પ્રથમ ગોવાલ તણે ભવેજીરે, છે એ દેશી ] પૂરવ અધે ધાતકી ઝરેઐરાવતે જે અતીત, વીસી તેહમાં કહું છર, કલ્યાણક સુપ્રતીત. મહોદય સુંદર અનવર નામ. એ આંકણું છે ચોથા શ્રી સૌંદર્યને જી, વંદુ વારે વાર; છઠા ત્રિવિક્રમ સમરીયેંજી, સાતમા નરસિંહ સાર. મ. ૨ વર્તમાન ચેવસીયેજી, એકવીશમાં ક્ષેમંત સંતષિત ઓગણીસમાજ, અઢારમા કામનાથ સંત. મ૦ ૩ ભાવિ વીસી વંદીએજી, ચોથા શ્રી મુનિનાથ; ચંદ્રદાહ છઠ્ઠા નમુંજી, ભવ–દવ-નીરદ-પાથ. | મ. ૪ દિલાદિત્ય જિન સાતમાજી, જન-મન મોહન વેલ; સુખજસ લીલા પામીયેજી, જસ નામે રંગરેલ. મ. ૫ ઢાલ દશમી. [ ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદે; એ દેશી ] પુખર અધે પૂરવ અરવર્તે, અતીત વીશી સમારે. શ્રી અષ્ટાલિંક ચોથા વંદી, ભવ–વન–ભ્રમણ નિવારૂ. ૧ ભવિકા એહવા જિનવર ધ્યા, ગુણવંતના ગુણ ગાવો રે, ભવિકા એહવા જિનવર ધ્યાવે. - એ આંચલી. લનts
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy