SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્ષિક ૫ ૧ સંગ્રહ વણિક નામ છ% જિંન નમીયે, શુદ્ધ ધર્મ વ્યવહારી; ઉજ્ઞાન સાતમા સંભારો, તીન ભુવન ઉપગારી રે. ભવિા૨ વર્તમાન ચાલીસી વંદુ, એકવીસમા તમાકંદ; સાયકાક્ષ ઓગણીસમા સમરે,જન-મન-નયનાનંદરે. ભવિકા૦૩ શ્રી ક્ષેમંત અઢારમા વંદે, ભાવી ચોવીસી ભાવો શ્રી નિર્વાણ થા જિનાવર, હૃદયકમલમાં લાવે રે, ભવિકા ૪ છઠ્ઠા શ્રીરવિરાજ સાતમા, પ્રથમનાથ પ્રણમીજે; ચિદાનંદઘન સુજય મહોદય, લીલા લચ્છિ લીજે. ભવિકા ૫ ઢાલ અગીઆરમી. [ કરિ પટકુલેરે લુછણાં છે એ દેશી ] પશ્ચિમ ઐરાવતે ભલે, ધાતકી અંડે અતીત કે; વીસી રે પૂરવા, ચોથા જિન સુપ્રતીત કે. જિનવર નામ સોહામણું, ઘડીય ન મેલ્યું જાય કે; શતિ દિવસ મુજ સાંભરે, સંભારે સુખ થાય કે. જિનવર૦ ૨ એ આંકણી. શ્રી અવબોધ છઠ્ઠા નમું, સાતમા શ્રી વિક્રમેંદ્રક વીસી વર્તમાનના, હવે સંભારૂં જિનેન્દ્ર કે. જિન. ૩ એકવીસમા શ્રી સ્વસાંતજી. ઓગણીસમા હરનામકે, શ્રી નંદીકેશ અઢારમા, હે તાસ પ્રણામ કે. જિન૪ ભાવિ ચોવીસી સંભારીયે, ચોથા શ્રીમહામૃગેન્દ્ર કે; છઠ્ઠા અશેચિત વંદીયે, સાતમા શ્રીધર્મેદ્ર કે. જિના ૫ મન લાગ્યું જસ જેહર્યું, ન સરે તેહ વિણ તાસ કે, તેણે મુજ મન જિન ગુણ ગુણી, પામે સુજસ વિલાસ કે. જિન. ૬
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy