________________
૧૯૬
વાર્ષિક ૫ સત્ર હું
છઠ્ઠા શ્રીજિન ધનદ્ સભારીયે, સાતમા વૈષધ દેવ; હરખે તેહના ચરણ કમલ તણી, સુરનર સારૈરે સેવ, જિ. ૪ ધ્યાને મિલવુ ં? એહવા પ્રભુ તણું, આલસ માંહિરે ગંગ; જનમ સફૂલ કરી માનુ તેહથી, સુજસ વિલાસ સુર’ગ, ઢાલ સાતમી.
જિ. પ
૧
પુખ્ખર પશ્ચિમ ભરતમાં, ધારા અતીત ચોવીશીરે; ચોથા પ્રલંબ જિનેસરૂ, પ્રણમ્' હિયડલે હીસીરે . એહવા સાહિબ નવિ વીસરે,ક્ષિણ ક્ષિણ ક્ષિણ સમરીયે* ડેરૈરે; પ્રભુ ગુણ અનુભવ ચેાગથી, શૈાલીયેં આતમ તેજેરે. એહવા સાહિમ નવિ વીસરે. ૫ ૨ ! એ આંકણી !! છઠ્ઠા ચારિત્ર નિધિ સાતમા, પ્રશમરાજિત ગુણ ધામારે; હવે વત માન ચાવીશીચે', સમરી જિન નામેારે. એ૦ ૩ સ્વામી સત્ત જયકરૂ, એકવીશમા ગુણગેહરે; શ્રીવિપરીત એગણીશમા, અવિહડ ધરમ સનેહરે. નાથપ્રસાદ અઢારમી, હવે અનાગત ચેાવીશીરે; ચેાથા શ્રીઅઘટિત જિન વંદીચે', કમ સંતતિ જિણે પીશીરે. એ ૫ શ્રી ભ્રમણ્દ્ર છઠ્ઠા નતુ, ઋષભચદ્રાભિધ વદુરે, સાતમા જગજસ જયકરૂ, જિન ગુણ ગાતાં આનંદુએ ૬ ઢાળ આઠમી
એ ૪
.
૧
જ શ્રૃદ્વીપ અરાવતે છ, અતીત ચાવીસી વિચાર। શ્રીદાંત ચાથા નમુંજી, જગ જનના આધાર. મનમેાહન જિનજી, મનથી નહીં. મુઝ દૂર. ॥ એ આંકણી. અભિનંદન ના નમુંજી, સાતમા શ્રી રતનેશ; વર્તમાન ચાવીશીયેજી, હવે જિન નામ ગણેશ.
સન ૨