SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ શ્રી મૈ ન એ કા હૈ સીસ્ કહું અનાગત હવે ચાવોશીરે, ઘાતકી ખૐ હિંયડે હીસીરે. ૩ શ્રી સાંત ચેાથા સુખદાયીરે, છઠ્ઠા શ્રી મુનિનાથ અમાયીરે; શ્રી વિશિષ્ટ સક્ષમ સુખારારે, તેતે લાગે મુજ મન પ્યારારે. ૪. શ્રી જિન સમરણ જેવું મીઠું રે, એહવુ અમૃત જગમાં ન દીઠું? સુજસ મહેાદય શ્રી જિન નામેરે, વિજય લહીરે ઠામેા ઠામેરે. ૫ ઢાળ પાંચમી, પુખ્ખર અદ્ધ પૂરવા હુઆ, જિન વીએરે; ભરત અતીત ચે વીશીકે, પાપનિક દોએરે ચેાથા સુમૃદુ હું કરૂં, જિન॰ છઠ્ઠા વ્યકત જગદીશ કે. પા ૧ શ્રી કલાશત સપ્તમ ગુણભર્યો,જિન॰ હવે ચોવીશી વર્તમાન કે;પા૫૦ કલ્યાણક એ દિન હુવા, જિન॰ લીજીયે તેહના અભિધાનકે, પા૦૨ અરણ્યવાસ એકવીસમા, જિન॰ ઓગણીસમા શ્રીયેાગ કે; પાપ શ્રીઅયાગ તે અઢારમા, જિન॰ દિયે શિવરમણી સ`ચેાગ કે. પા૫૦ ૩ ચાવીસી અનાગત ભઠ્ઠી,જિન॰ તીહાં ચેાથા પરમ જિનેશકે;પાપ૦ સુધારતિ છટ્ઠા નમું, જિન॰ સાતમા શ્રીં નિ:કેશ કે. પાપ૦ ૪ પ્રિયમેલક પરમેશ્વરૂ, જિન॰ અહનું નામ તે પરમનિધાન કે; પાપ૦ મહેાટાના જે આસરા,જિન॰ તેથી લહીયે જશ બહુમાનકે. પા૦ ૫ ઢાલ છઠ્ઠી. ઘાતકી ખંડેરે પશ્ચિમ ભરતમાં, અતીત ચાવીશી સંભાર; શ્રી સર્વારથ ચેાથા જિનવરૂ, છઠ્ઠી હરિભદ્ર ધાર જિનવર નામેરે ગુજ આનંદ ઘણા. ા એ આંકણ શ્રીમગધાધિપ વંદું સાતમા, હવે ચેાવીશી વર્તમાન; શ્રી પ્રય પ્રણમુ’ એકવીસમા, જેહનું જગમાં નહીં ઉપમાન જિ.૨ શ્રીઅક્ષેાભ જિવર એગણીસમા, અઢારમા મધ્યસિંહ નાથ; હવે અનાગત ચોવીશી નમ્ર, ચોથા નિ સિષ સાથે. નિં. ૩
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy