________________
શ્રી કાર્તિકી પુ ન મ ય વ
૧૯૯
૨
શ્રી સિદ્ધાચલના ૨૧ નામના ૩૯ દૂહા ૧ સિદ્ધાચલ સમર્’ સદા, સારઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી, કરી, વંદુ વાર હાર. અંગ વસન મન ભૂમિકા, પ્રજોપગરણ સાર; ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક શુદિ પૂનમ દિને, દશ કેડિટ પરિવાર; • દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. તિર્ણ કારણ કાર્તિકે દિને, સંધ સકલ પરિવાર; આદિતિ સનમુખ રહી, ખમાસમણું મહુવાર. ૪ એકવીસ નામે વરણુછ્યુ, તિહાં પહેલુ અભિધાન; શત્રુંજય શુકરાયથી, જનક વચન અહુ માન. ૫ અહિ' સિદ્ધાચલ સમરૂ સદા” એ કહે પ્રત્યેક ખમાસમણુ દીઠ કહેવા.
૨ સમાસર્યાં સિદ્દાચળે, પુંડરિક ગણુધાર, લાખ સવા માહાત્તમ કર્યું, સુરનર સભા મઝાર. ૬ ચૈત્રી પુનમને દિને, કરી અણુસણુ એક માસ; પાંચ કેાડી મુનિ સાથસ, મુક્તિ નિલયમાં વાસ. ૭ તિણે કારણ પુંડરિક ગિરિ, નામ થયુ· વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. ૮ સિ. ૩ વીસ કેાડીશું પાંડવા, મેક્ષ ગયા ણે ઠામ;
ઈમ અનંત મુકતેગયા, સિદ્ધક્ષેત્રતિણે નામ. ૯ સિ.
૧