________________
૧૮૦
વા ધ ક પ ર્વ સં ગ હે ૪ અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તુબી જલ સ્નાન કરી, જાગે ચિત્ત વિવેક. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલધામ;
અચલપદેવિમલા થયાતિવિમલાચલનામ ૧૧સિ. ૫ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધહુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨ અથવા ચઉદે ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક; તિPસુરગિરિનામેનમું જિહાંસુરવાસઅનેક.૧૩સિ. ૬ એંસી જન પૃથુલ છે, ઉચપણે છવીસ,
મહિમાએ મોટેગિરિ, મહાગિરિનામ નમીશ.૧૪સિ. ૭ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાં વંદની;
જેહા તેહ સંયમી, વિમલાચલ પૂજનીક. ૧૫ વિપ્રલોક વિખધર સમા, દુઃખીઆ ભૂતલ માન દ્રવ્ય લિંગી કણ ક્ષેત્રસમ,મુનિવર છીપ સમાન.૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી,તેણે પુણ્યરાશિનામ.૧૭સિ. સંયમધર મુનિવર ઘણું, તપ તપતા એક ધ્યાન, કર્મ વિયેગે પામિઆ, કેવલ લક્ષ્મી નિધાન. ૧૮ લાખ એકાણુ શિવ તૈય, નારદશું અણગાર; નામનો તેણે આડમું, શ્રીપદગિરિ નિરધાર.૧સિ. ૯ શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; છેદ્રની આગે વર્ણવ્યા, તેણે એ ઇદ્રપ્રકાશ. ૨૦