________________
૧૭૦
વાર્ષિક પત્ર સમ હું
ભુમિ ધરિ જે ગિરિવરે, ઉદધિ ન લાપે લીહ; તે તીથૅ ધર પ્રણમીએ. પૃથ્વી પીઠ અનીહ. મંગળ સવિ મળવાતણું, પીઠ એહુ અભિરામ; તે તીથેશ્વર પ્રણમીએ, ભદ્ર પીઠ જસ નામ. મૂળ જસ પાતાલમે, રત્નમય મનેાહાર; તે તીથેશ્વર પ્રણમીએ, પાતાળ મૂળ વિચાર. કમ ક્ષય હાયે જિહાં, હાય સિદ્ધ સુખ કેલ; તે તીર્થેશ્વર પ્રમીએ, અકમ કરે મન મેલ. કામિત સવિ પૂરણ હાય, જેહનું દરસણુ પામ; તે તીથેશ્વર પ્રણમીએ. સર્વાં કામ મન ઠામ. ઇત્યાદિક એકવીસ ભલાં, નિરૂપમ નામ ઉદાર. જે સમર્યાં જે પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
કળા.
ઇમ તો નાયક - સ્તવન લાયક, સુશ્રુણ્યા શ્રી સિદ્ધગિરિ, અત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભક્તે મને ધરી, શ્રી કલ્યાણસાગરસુરિશિષ્ય, શુભ જગીશે સુખ કરી; પુણ્ય મહેાય સકળ મગળ, વેલિ સુજશે જય સિરિ. ॥ ૧૦૯ ||