________________
શ્રી કા તિ કી , ન મ પ વ
૧૭૫ વેત ધજા જસ લકતી, ભાખે ભવિને એમ તે તીર્થેશ્વર પ્રણમીએ, ભ્રમણ કરે કેમ. ૭૦ સાધક સિદ્ધ દિશા ભણી, આરાધે એક ચિત; તે તીથેશ્વર પ્રણમીએ, સાધન પરમ પવિત્ત. ૭૧ સંઘપતિ થઈ એહનો, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રમીએ, તસ હાય નિર્મળ ગાત્ર. શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ; તે તીથેશ્વર પ્રણમીએ, જેહને જ અભંગ. રાયણ વૃક્ષ સોહામણા, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમીએ, સેવે સુન્નર રાય. પગલાં પૂજી કષભનાં, ઉપશમ જેહને અંગ; તે તીથેશ્વર પ્રણમીએ, સમતા પાવન અંગ. ૭૫ વિદ્યાધરજ મેલે બહુ, વિચરે ગિરિવર હૃગ, તે તીર્થેશ્વર પ્રણમીએ, ચઢતે નવરસ રંગ. ૭૬ માલતી મેગર કેતકી, પરિમળ મેહે ભંગ; તે તીર્થેશ્વર પ્રણમીએ, પૂજે ભવિ એકંગ. ૭૭ અજિત જીનેશ્વર જિહાં રહ્યા, ચોમાસું ગુણ ગેહ; તે તીથેશ્વર પ્રણમીએ, આણી અવિહડ નેહ. ૭૮ શાંતિ જિનેસર સેળમા, સેળ કષાય કરી અંત: તે તીર્થેશ્વર પ્રણમીએ, ચતુર માસ રહંત ૭૯ નેમિ વિના જિનવર સર્વે, આવ્યા જેણે કામ : તે તીર્થેશ્વર પ્રણમીએ, શુદ કરે પરિણામ... ૮૦