________________
૧૯૪
ત્ર તીર્થેશ્વર
જિહાં તક ઊરદાર
વા ષિક ૫ ૧ સં . હ બ્રહ્મ સ્ત્રી ભૃણ ગો-હંયા, પાપે ભારિત જેહ, તે તીર્થેશ્વર પ્રણમીએ, પિાંત્યા શિવપૂર છે. જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમીએ, તીર્થ માંહે ઉદ્ધિ. ધન ધન સેરઠ દેશ જિહા, તીરથ માંહે સાર, તે તીથેશ્વર પ્રણમીએ, જનપદમાં શિરદાર. . અહનિશ આવત ટુકડા, તે પણ જેહને સંગ; તે તીથેશ્વર પ્રણમીએ, પામ્યા શિવ વધુ રંગ. ૬૨ વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ તે તીર્થેશ્વર પ્રણમીએ, પામ્યા નિર્મલ બુદ્ધ. મહા મ્લેચ્છ શાસન રિપુ, તે પણ હવા ઉપસંત; તે તીર્થેશ્વર પ્રણમીયે, મહિમા દેખી અનંત. મંત્ર ગ અંજન સવે, સિદ્ધ હવે જિણ ઠામ, તે તીર્થેશ્વર પ્રણમીએ, પાતકાહારી નામ. સુમતિ સુધારસ વરસતે, કમ દાવાનલ સંત, તે તીર્થેશ્વર પ્રણમીએ, ઉપસમ તસ ઉ@સંત. ૬૬ શ્રતધર નિત નિત ઉપદિશે, તત્વાતત્વ વિચાર તે તીર્થેશ્વર પ્રભુમીએ, ગ્રહે ગુણયુત શાતાર. પ્રિય મેલક ગુણગણતણું, કીતિ કમલા સિંધુ તે તીર્થેશ્વર પ્રણમીએ, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરણુ, જેહની ભક્તિ વિશાલ તે તીથેશ્વર પ્રણમોએ, દિન દિન મંગળ માળ. ૬૯