________________
શ્રી કાર્તિકી પુ ન મ પ વ
૧૩ મુનિવર કેડિ દસ સહિત, દ્રાવિડ અને વારિખે , તે તીર્થેશ્વર પ્રણમીયે; ચઢિયા શિવ નિરોણ. ૪૮ નમિ વિનમી વિદ્યાધરા, દોય કોડિ મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા શિવપુર આથ. ૪૯રૂષભવંશી નરપતિ ઘણા, ઈણે ગિરિ પાંત્યા મેક્ષ, તે તીર્થેશ્વર પ્રણમીયે, ટાન્યા ઘાતિક દોષ. ૫૦ રામ ભરત બિહ બંધવા, ત્રણ કોડિ મુનિ યુત; તે તીથેશ્વર પ્રણમીયે, ઈણે ગિરિ શિવ સંપત્ત. ૫૧ નારદ મુનિવર નિર્મળ, સાધુ એકાણું લાખ; તે તીર્થેશ્વર પ્રણમીયે, પ્રવચન પ્રગટ એ ભાખ. પર સાંબ પ્રદ્યુમ્ન રષિ કહ્યા, સાદી કે કોડિ; તે તીર્થેશ્વર પ્રણમીયે, પૂર્વકમ વિડી. થાવસ્યા સુત સહસશું, અણસણ રંગે કીધ; તે તીર્થેશ્વર પ્રણમીયે, વેગે શીવપદ લીધ. ૫૪ શુક પરમાચારજ વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા શિવપુર દ્વાર. ૫૫ શિલ સૂરિ મુનિ પાંચસેં, સહિત હુઆ શિવના તે તીર્થેશ્વર પ્રણોયે, અંગે ધરી ઉત્સાહ, ૫૬ ઈમ બહુ સિદ્ધા ઇણે ગિરે, કહેતાં નાવે પાર; તે તીર્થેશ્વર પ્રમોયે, શાસ્ત્ર માંહે અધિકાર. ૫૭ બીજ ઈહાં સમકિત તણું, રેપે આતમ લેમ; તે તીથેશ્વર પ્રણમીએ, ટાળે પાતક તેમ. ૫૮