________________
વા ષિક ૫ વસગ્ર હું
૧૭૨
પાલીતાણું પુરુ ભલું, સરાવર સુંદરપાલ; તે તીથેશ્વર પ્રણમીએ, જાએ સકલ જ જાળ. મન માહન પાગે ચઢે, પગ પગ કમ` ખવાય; તે તોથે શ્વર પ્રણમોએ, ગુણ ગુણી ભાવ લખાય. જેણે ગિરિ રૂખ સેાહામણાં, કુડે નિર્મળ નીર; તે તીર્થેશ્વર પ્રણમીએ, ઉતારે ભવ તીર. મુક્તિ મંદિર સાપાન સમ, સુંદર ગિરિવરપાજ તે તોથેશ્વર પ્રણમીયે, લહિએ શિવપુર રાજ. કર્મે કાટિ અવિકટ ભટ, દેખી જે અંગ; તે તીથૅ શ્વર પ્રણમીએ, દિન દિન ચઢતે રંગ. ગોરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીથૅ શ્વર પ્રણમીએ, સુખે શાસન રીત. કવડ યક્ષ રખવાલ જસ, અહનીશ રહે હજીર; તે તીથેશ્વર પ્રણમીયે, અસૂરાં રાખે દૂર. ચિત્ત ચાતુરી ચકકેસરી, વિઘ્ન વિનાસણહાર; તે તીથેશ્વર પ્રણમીયે, સંધ તણી કરે સાર. સુરવરમાં મધવા યથા, ગ્રહ ગણમાં જિમચંદ; તે તીથેશ્વર પ્રણમીયે, તિમ સવિ તીરથ ઇંદ. દી દુ`તિ વારણા, સમર્યાં સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિ તીથ શિરતાજ. પુંડરિક પંચ કેશુ, પામ્યા કેવલ નાણુ; તે તીથેશ્વર પ્રણમીયે, કમ તણી હેાઈ હાણુ.
૩૭
૩૮
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
૪૭