________________
શ્રી કાર્તિકી યુ ન મ ય સુંદર ટુંક સાહામણા, મેરૂસમ પ્રાસાદ; તે તીથેશ્વર પ્રણમીએ, દૂર ટલે વિખાદ. દ્રવ્ય ભાવ વૈરી તણી, જિજ્યાં આવે હાય શાંતિ, તે તીર્થ શ્વર પ્રણમીએ, જાયે ભવની ભ્રાંતિ. જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ઉદ્દામ. નદી શત્રુજી સ્નાનથી, મિથ્યા મલ ધાવાય, તે તીથૅ શ્વર પ્રણમીએ, વિજનને સુખદાય. આઠ ક જે સિદ્ધગિરૈ, ન દીયે તીત્ર વિપાક; તે તીથૅ શ્વર પ્રણમીએ, જિહાં નવિ આવે કાકર સિદ્ધ શિલા તપનીયમય, રત્ન સ્ફાટિક ખાણું; તે તોથે શ્વર પ્રણમીએ, પામ્યા કેવલ નાણું. સાવન રૂપા રત્નની, ઔષધિ જાત અનેક, તે તીર્થ શ્વર પ્રણમીએ, ન રહે પાતક એક. સચમ ધારી સયમે, પાવન હેાય જિણ ક્ષેત્ર; તે તોથેશ્વર પ્રણમીએ, દેવા નિમલ નેત્ર. શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, એચ્છવ પૂજા સ્નાત્ર તે તીર્થેશ્વર પ્રણમીએ, પેષે પાત્ર સુપાત્ર સ્વામિવત્સલ પુણ્ય જિહાં, અનંત ગુણ કહેવાય; તે તીથેશ્વર પ્રણમીએ, સાવન પુલ વધાય. સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત, તે તીથેશ્વર પ્રણમીએ, ત્રિભુવન માંહે વિદિત. --
૧૭૧
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૬